🌐 ભાષા
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeYorùbáÍslenskaČeštinaбеларускаяБългарскиРусскийУкраїнськаעבריתئۇيغۇرچەاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎संस्कृत भाषाहरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ બધી ભાષાઓ
See More Jesus
ગુજરાતી

બાઇબલ ભલા અને ભૂંડા વિષે શું કહે છે? — ભાગ 2 — બાઇબલ ક્વિઝ

બાઇબલ ક્વિઝ

બાઇબલ ભલા અને ભૂંડા વિષે શું કહે છે? — ભાગ 2 — બાઇબલ ક્વિઝ

નીચે આપેલા દરેક સંદર્ભ માટે, તે કલમ શું શીખવે છે તે પસંદ કરો. તમારો સ્કોર અંતે દેખાશે.

આ ગ્રેડેડ ક્વિઝ છે. તમારા મિનિસ્ટ્રી સર્ટિફિકેટ ઓફ એન્ડોર્સમેન્ટ તરફ ક્રેડિટ મેળવવા માટે તે પાસ કરો.

હિબ્રૂઓને પત્ર 5:14 — પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ________ ખોરાક છે.
આધીન
ભારે
બદલો
કરિંથીઓને બીજો પત્ર 11:3 — પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી ________ છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય.
સિલ્વાનસ
કરિંથમાં
હવાને
ઉત્પત્તિ 3:22 — પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ________ અને અમર થઈ જાય.”
ખાય
આનંદ
ભરોસો
માર્ક 7:21 — કેમ કે અંદરથી, એટલે ________ હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ
માણસોના
કારીગર
પાપોની
નીતિવચનો 3:7 — તું તારી પોતાની નજરમાં ________ ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.
જ્ઞાની
આનંદ
સારું
ગીતશાસ્ત્ર 34:14 — દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર; ________ શોધ અને તેની પાછળ લાગ.
ઘાસ
રાત્રે
શાંતિ
રોમનોને પત્ર 12:9 — તમારો પ્રેમ ________ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.
જરૂરી
ગામમાં
ઢોંગ
યોહાનનો ત્રીજો પત્ર 1:11 — મારા પ્રિય, દુષ્ટતાને નહિ, પણ સારાને ________. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.
માનો
અનુસરો
સાંભળો
પ્રકટીકરણ 22:2 — એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું, તેને ________ પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વૃક્ષ નાં પાંદડાં સર્વ પ્રજાઓને સાજાં કરવા માટે હતાં.
ત્રીજા
છઠ્ઠા
બાર
ઉત્પત્તિ 3:6 — તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો ________ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.
માતા
માર્ગ
પતિ
સભાશિક્ષક 4:12 — એકલા માણસને હરકોઈ હરાવે પણ બે જણ તેને જીતી શકે છે ત્રેવડી વણેલી ________ સહેલાઈથી તૂટતી નથી.
વાડ
સભાશિક્ષક
દોરી
યશાયા 5:20 — જેઓ ખોટાને સારું અને સારાને ખોટું કહે છે; જેઓ અજવાળાંને સ્થાને ________ અને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; જેઓ કડવાને સ્થાને મીઠું અને મીઠાનું કડવું ઠરાવે છે તેઓને અફસોસ!
સ્મરણ
અંધકાર
વ્યર્થ
યશાયા 7:14 — તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને ________ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.
સોનું
જન્મ
શેબ્ના

← અભ્યાસ પર પાછા જાઓ