🌐 ભાષા
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeYorùbáÍslenskaČeštinaбеларускаяБългарскиРусскийУкраїнськаעבריתئۇيغۇرچەاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎संस्कृत भाषाहरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ બધી ભાષાઓ
See More Jesus
ગુજરાતી

ભક્તિ વિષે બાઇબલ શું કહે છે? — તેને જીવનમાં ઉતારવું — બાઇબલ ક્વિઝ

બાઇબલ ક્વિઝ

ભક્તિ વિષે બાઇબલ શું કહે છે? — તેને જીવનમાં ઉતારવું — બાઇબલ ક્વિઝ

નીચે આપેલા દરેક સંદર્ભ માટે, તે કલમ શું શીખવે છે તે પસંદ કરો. તમારો સ્કોર અંતે દેખાશે.

આ ગ્રેડેડ ક્વિઝ છે. તમારા મિનિસ્ટ્રી સર્ટિફિકેટ ઓફ એન્ડોર્સમેન્ટ તરફ ક્રેડિટ મેળવવા માટે તે પાસ કરો.

હિબ્રૂઓને પત્ર 11:6 — પણ વિશ્વાસ વગર ઈશ્વરને ________ કરવા એ શક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે, તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે.
આધીન
તુચ્છ
પ્રસન્ન
તિમોથીને પહેલો પત્ર 6:6 — પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ ________ છે;
અંધ
લાભ
તપાસ
તિતસને પત્ર 2:12 — તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ________ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું;
બોધ
ત્યાગ
ભ્રષ્ટ
હિબ્રૂઓને પત્ર 12:1 — આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારાં પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ________ દોડીએ.
સ્પષ્ટ
ખુશીથી
ધીરજથી
તિમોથીને બીજો પત્ર 4:7 — હું એક રમતવીર જેવો છું જેણે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો છે. હું એક દોડવીર જેવો છું જેણે પોતાની દોડ પૂરી કરી છે. ઈશ્વરને ________ થવા મેં મારું શ્રેષ્ઠ કર્યું છે.
પ્રેરિત
ભ્રષ્ટ
આધીન
માથ્થી 24:35 — ________ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
આકાશ
વ્યભિચાર
સાંભળતાં
પ્રકટીકરણ 2:10 — તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીશ નહિ; જુઓ! તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; તમને દસ દિવસ સુધી ________ પડશે. તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.
સતાવણી
વ્યભિચાર
વિપત્તિ
પિતરનો બીજો પત્ર 1:6 — જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ________
ભક્તિભાવ
પ્રકટીકરણ
રિવાજોને
ગીતશાસ્ત્ર 4:3 — પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે ________ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
અરણ્યમાં
માર્ગ
પસંદ
કરિંથીઓને પહેલો પત્ર 9:25 — પ્રત્યેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે; તેઓ તો વિનાશી મુગટ પામવા માટે એવું કરે છે; પણ આપણે ________ મુગટ પામવા માટે.
અવિનાશી
લોભીઓ
અશક્ય

← અભ્યાસ પર પાછા જાઓ