🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ બધી ભાષાઓ
See More Jesus
ગુજરાતી

બાઇબલ સારા અને ખરાબ વિષે શું કહે છે? — પાયો — બાઇબલ ક્વિઝ

બાઇબલ ક્વિઝ

બાઇબલ સારા અને ખરાબ વિષે શું કહે છે? — પાયો — બાઇબલ ક્વિઝ

નીચે આપેલા દરેક સંદર્ભ માટે, તે કલમ શું શીખવે છે તે પસંદ કરો. તમારો સ્કોર અંતે દેખાશે.

આ ગ્રેડેડ ક્વિઝ છે. તમારા મિનિસ્ટ્રી સર્ટિફિકેટ ઓફ એન્ડોર્સમેન્ટ તરફ ક્રેડિટ મેળવવા માટે તે પાસ કરો.

હિબ્રૂઓને પત્ર 5:14 — પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ________ ખોરાક છે.
આધીન
ભારે
બદલો
પુનર્નિયમ 30:15 — જુઓ, આજે મેં તમારી આગળ ________ તથા સારું, મરણ તથા ખોટું મૂક્યાં છે.
માર્ગ
દીકરી
જીવન
નીતિવચનો 1:29 — કેમ કે તેઓએ વિદ્યાનો ________ કર્યો છે અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઇચ્છ્યું નહિ.
વસ્ત્ર
ધિક્કાર
મહિમા
યશાયા 5:20 — જેઓ ખોટાને સારું અને સારાને ખોટું કહે છે; જેઓ અજવાળાંને સ્થાને ________ અને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; જેઓ કડવાને સ્થાને મીઠું અને મીઠાનું કડવું ઠરાવે છે તેઓને અફસોસ!
સ્મરણ
અંધકાર
વ્યર્થ
નીતિવચનો 24:8 — જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે તેને લોકો ઉપદ્રવી ________ કહેશે.
નુકસાન
મૂલ્ય
પુરુષ
યર્મિયા 13:23 — ________ કદી પોતાની ચામડી અથવા દીપડાઓ પોતાના ટપકાં બદલી શકે ખરો? તો તમે ભૂંડું કરવાને ટેવાયેલા શું ભલું કરી શકો?
માદીઓના
આમ્મોનીઓ
કૂશીઓ
નીતિવચનો 4:14 — ________ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.
ન્યાય
આશીર્વાદિત
દુષ્ટ
નીતિવચનો 4:18 — પણ સદાચારીઓનો ________ પ્રભાતના પ્રકાશ જેવો છે; જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે.
જીવન
માર્ગ
હૃદય
ઉત્પત્તિ 2:8 — યહોવાહ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી ________ અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું.
બનાવી
છાવણી
નામે
ઉત્પત્તિ 2:15 — યહોવાહ ઈશ્વરે તે માણસને એદનવાડીને ________ તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો.
ગરીબી
સ્થાપન
ખેડવાને
ઉત્પત્તિ 2:16 — યહોવાહ ઈશ્વરે તેને ________ આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.
પાછળ
આજ્ઞા
નાશ
ઉત્પત્તિ 3:1 — હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં ________ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, ‘વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’
બુરજ
સાપ
નુકસાન
ઉત્પત્તિ 3:6 — તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો ________ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.
માતા
માર્ગ
પતિ
ઉત્પત્તિ 3:8 — દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો ________ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.
સાંજ
ઘરે
અવાજ
ગીતશાસ્ત્ર 56:3 — જ્યારે મને બીક લાગશે, ત્યારે હું તમારા પર ________ રાખીશ.
સ્તુતિ
ભરોસો
યાદ
ગીતશાસ્ત્ર 56:11 — ઈશ્વર પર મેં ________ રાખ્યો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
ભરોસો
આનંદ
યાદ
ઉત્પત્તિ 3:22 — પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ________ અને અમર થઈ જાય.”
ખાય
ભરોસો
આનંદ
ઉત્પત્તિ 6:5 — ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના ________ જ છે.
અશુદ્ધ
રાજ્ય
દુષ્ટ
ઉત્પત્તિ 8:20 — નૂહે ઈશ્વરને અર્પણ કરવા માટે એક વેદી ________. એ વેદી પર તેણે શુદ્ધ પશુઓમાંથી તથા શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંકના દહનીયાર્પણ કર્યાં.
બાંધી
શાપિત
ચુંબન
નીતિવચનો 1:33 — પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને ________ થવાના ભય વગર શાંતિમાં રહેશે.”
તુચ્છ
નુકસાન
લોભી
પિતરનો પહેલો પત્ર 2:24 — લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે ________ થયા.
સાજાં
નુકસાન
પાપી

← અભ્યાસ પર પાછા જાઓ